Bjp Mla Madhu Srivastava : 19 સપ્ટેમ્બરે મધુ શ્રીવાસ્તવે ગાજરાવાડી હનુમાન મંદિરમાં માસ્ક પહેર્યા વિના ડાન્સ કરતા વિવાદ થયો હતો,ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મંદિરમાં ડાન્સ મુદ્દે નિવેદન આપીને ફરી વિવાદમાં આવ્યા,મધુ શ્રીવાસ્તવ કહે છે કે, સનાતન ધર્મમાં એવુ ક્યાં લખ્યુ છે કે, પોતાના મંદિરની અંદર મોઢુ બાંધીને પૂજા કરવી? Bjp Mla Madhu Srivastava - Bjp mla madhu srivastava reacts over disqualification of his son's candidature | tv9gujaratinews.